JOIN WHATS APP GROUP

Tuesday, August 2, 2016

Binsachivalay & Office Assistant & TET/TAT & Other Competitive Exams: Angel English Academy દ્વારા English Grammar

ad300
Advertisement
• Article A-An

 One એટલે એક એમ જયારે ‘એક’ ની વાત હોય ત્યાર ‘a’ કે ‘an’ લાગે/વપરાય
 ‘એક’ બતાવવાનું હોય ત્યારે સામાન્ય રીતે ‘a’ કે ‘an’ નો ઉપયોગ કરો
 અને આ ‘એક’ કોઈ ચોક્કસ નહી પરંતુ સામાન્ય કે અનિશ્ચિત જ હોય છે.
 જેનો ઉલ્લેખ પ્રથમ વખત થય રહ્યો હોય, કે
 જે અજાણ્યું હોય તેની આગળ.

 ‘એક’ ની કેટેગરી મા શું/કોણ આવે?
 વસ્તુ/વ્યક્તિ/સ્થળ/પ્રાણી/પક્ષી કે તેઓનો સમૂહ વગેરે.

વસ્તુ:
1. a pen
2. a laptop
3. an apple
4. a mango
5. an axe
6. a pot etc

વ્યક્તિ:
7. a student
8. a teacher
9. a conductor
10. a doctor
11. a girl
12. a boy
13. a policeman etc.

સ્થળ:
14. a garden
15. a school
16. a shop
17. a temple
18. a river
19. a kitchen
20. a house
21. an emporium etc.

પ્રાણી/પક્ષી:
22. a dog
23. an eagle
24. a lion
25. an cow
26. a goat
27. an ox

હવે જોઈએ કે ક્યારે ‘a-અ/એ’ લાગે અને ક્યારે ‘an-એન/અન’ લાગે

 જો સ્પેલ્લિંગના ઉચ્ચારનો પ્રથમ અક્ષર ‘ક’ થી ‘જ્ઞ’ સુધીના કોઈ પણ અક્ષર થી થાય તો તેવા શબ્દો/સંજ્ઞા/Spellings ની આગળ ‘a-એ/અ’ લાગે

28. a book-અ બૂક
29. a pen-અ પેન
30. a computer-અ કોમ્પુટર
31. a student-અ સ્ટુડન્ટ
32. a tree-અ ટ્રી
33. a river- અ રિવર
34. a shop-અ શોપ
35. a donkey- અ ડોન્કી
36. a village- અ વિલેજ
37. a plant- અ પ્લાન્ટ
38. a tail- અ ટેઈલ
39. a ewe- અ યુ
40. a union- અ યુનિયન
41. a one way-અ વન વે
42. a street- અ સ્ટ્રીટ
43. a horse-અ હોર્સ
44. a European country-અ યુરોપિયન કન્ટ્રી
45. a university-અ યુનિવર્સીટી
46. a B.A. candidate-એ બી.એ.કેન્ડીડેઈટ
47. a B.Com. student-અ બી.કોમ.સ્ટુડન્ટ
48. a useless person-અ યુજલેસ પર્સન

અને
 જો સ્પેલ્લિંગના ઉચ્ચારનો પ્રથમ અક્ષર ‘અ’ થી ‘અ:’ સુધીના કોઈ પણ અક્ષર થી થાય તો તેવા શબ્દો/સંજ્ઞા/Spellings ની આગળ ‘an-એન/અન’ લાગે
49. an ant-એન એન્ટ
50. an apple-એન એપલ
51. an elephant-એન એલીફન્ટ
52. an inn-એન ઇન
53. an orange-એન ઓરેન્જ
54. an umpire-એન અમ્પાયર
55. an hour-અન અવર
56. an honest man-એન ઓનેસ્ટ મેન
57. an elbow-એન એલ્બો
58. an M.A. candidate-એન એમ.એ.કેન્ડીડેઇટ
59. an S.S.C. student-એન એસ.એસ.સી. સ્ટુડન્ટ
60. an S.T. bus-એન એસ.ટી.બસ
61. an Indian state-એન ઇન્ડિયન સ્ટેઈટ
62. an underground tunnel-એન અન્ડરગ્રાઉન્ડ ટનલ etc.

નોટ:
‘a’ અને ‘an’ જેતે સ્પેલિંગના ઉચ્ચાર મુજબ જ લાગે છે, સ્પેલિંગના પ્રથમ અક્ષર મુજબ નહી
Next Post મા ‘a/an’ ક્યાં અને શા માટે ન લાગે તે અને ‘a/an’ ના અન્ય અપવાદો નો અભ્યાસ કરીશું

Have a good day

posted from Bloggeroid

Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: