JOIN WHATS APP GROUP

Wednesday, June 1, 2016

1st JUNE नी महत्वनी घटनाओ....

ad300
Advertisement
૧ - જૂન મહત્વની ઘટનાઓ

૧૮૩૧ – જેમ્સ ક્લાર્ક રોસે James Clark Ross ચુંબકિય ઉત્તર ધ્રુવ North Magnetic Pole શોધી કાઢ્યો.

૧૮૬૯ – થોમ્સ આલ્વા એડિસન Thomas Edisonને તેનાં વિજાણુ મતદાન યંત્ર Voting machine માટે પેટન્ટ અધિકારો પ્રાપ્ત થયા.

૧૯૩૫ – યુનાઇટેડ કિંગડમમાં વાહન ચાલન માટેની પ્રથમ પરીક્ષા (driving test) લેવાઇ.

૧૯૭૯ – ભારતનાં આંધ્ર પ્રદેશ રાજ્યના વિઝિયાનગરમ જિલ્લો (Vizianagaram district) ની રચના થઇ.

૧૯૮૦ – સી.એન.એન. (Cable News Network (CNN)) સમાચાર ચેનલે પ્રસારણ શરૂ કર્યું.

૨૦૦૧ – નેપાળનાં રાજકુમાર દિપેન્દ્રએ,ભોજન સમય વખતે,પોતાનાં કુટુંબની હત્યા કરી.

૨૦૦૭ – યુનાઇટેડ કિંગડમમાં જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ લદાયો 🔶 જન્મ 🔶
૧૮૭૬ - વિદ્યાગૌરી નીલકંઠ, ગુજરાતી સાહિત્યકાર, રમણભાઈ નીલકંઠનાં ધર્મપત્નિ. (અ.૧૯૫૮)

૧૯૨૯ - ભારતીય અભિનેત્રી નરગીસ

∆∆∆ અવસાન ∆∆∆
૧૯૯૬ – નીલમ સંજીવ રેડ્ડી (Neelam Sanjiva Reddy), ભારતના પાંચમા રાષ્ટ્રપતિ(જ. ૧૯૧૩)
🅾
૨૦૦૧ – રાણી ઐશ્વર્યા, નેપાળ (જ. ૧૯૪૯)

🔷૨૦૦૧ – રાજા બિરેન્દ્ર (Birendra of Nepal), નેપાળ (જ. ૧૯૪૫)

🔶 તહેવારો અને ઉજવણીઓ
આંતરરાષ્ટ્રીય બાલ દિન (International Children's Day)

posted from Bloggeroid

Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: