JOIN WHATS APP GROUP

Friday, May 6, 2016

ગુજરાતી ભાષા ની પ્રથમ રચનાઓ.....

ad300
Advertisement
ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ ફેરફાર કરો

આત્મકથા: મારી હકીકત, નર્મદ
ઇતિહાસ: ગુજરાતનો ઇતિહાસ
કાવ્યસંગ્રહ: ગુજરાતી કાવ્યદોહન, દલપતરામ
જીવનચરિત્ર: કોલંબસનો વૃતાંત, પ્રાણસુખલાલ મથુરદાસ
નાટક: લક્ષ્મી, દલપતરામ
પ્રબંધ: કાન્હ્ડે પ્રબંધ, પજ્ઞનાભ (૧૪૫૬)
નવલકથા: કરણઘેલો, નંદશંકર મહેતા
મહાનવલકથા: સરસ્વતીચંદ્ર, ગોવર્ધનરામ ત્રિપાઠી
મનોવિજ્ઞાન: મનુભાઈ ધ્રિવેદી
મુદ્રિત પુસ્તક: વિધાસંગ્રહ પોથી
રાસ: ભરતેશ્વર બાહુબલિરાસ, શાલિભદ્રસુરિ (૧૧૮૫)
લોકવાર્તા: હંસરાજ-વચ્છરાજ, વિજયભદ્ર (૧૩૫૫)

posted from Bloggeroid

Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: