JOIN WHATS APP GROUP

Wednesday, May 4, 2016

5th may....महत्वनी घटनाओ.....

ad300
Advertisement
@ ૫ - મે મહત્વની ઘટનાઓ
૧૨૬૦ – કુબ્લાઇ ખાન (Kublai Khan), મોંગોલ સામ્રાજ્ય (Mongol Empire)નો શાસક બન્યો.
૧૮૨૧ – દક્ષિણ એટલાન્ટીક મહાસાગરના 'સેન્ટ હેલેના' ટાપુ પર નજરકેદ નેપોલિયન ( Napoleon I)નું મૃત્યુ થયું.
૧૮૩૫ – બેલ્જીયમમાં (Belgium), યુરોપખંડની પ્રથમ રેલ્વે 'બ્રસેલ્સ' (Brussels) અને 'મેચેલેન' (Mechelen) વચ્ચે શરૂ થઇ.
૧૯૨૫ – દક્ષિણ આફ્રિકા (South Africa)ની સરકારે, આફ્રિકાન્સ ભાષા (Afrikaans)ને સત્તાવાર ભાષા જાહેર કરી.
૧૯૬૪ – યુરોપિયન સમિતીએ '૫ મે' ને યુરોપ દિન જાહેર કર્યો.
@@ જન્મ
૧૪૭૯ – ગુરુ અમરદાસ (Guru Amar Das), ત્રીજા શીખ ગુરુ(અ. ૧૫૭૪)
૧૮૧૮ – કાર્લ માર્ક્સ (Karl Marx), જર્મન રાજપુરુષ અને તત્વચિંતક (અ. ૧૮૮૩)
૧૯૧૬ - જ્ઞાની ઝૈલસિંઘ, ભારત દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ.
@@ અવસાન
૧૮૨૧ – નેપોલિયન (જ. ૧૭૬૯)
૨૦૦૬ – નૌશાદ (Naushad), સંગીતકાર (જ. ૧૯૧૯)
૨૦૧૨ - રમણ સુરેન્દ્રનાથ (Raman Surendranath), ભારતીય ક્રિકેટર (જ. ૧૯૩૭)
@@ તહેવારો અને ઉજવણીઓ
આંતરરાષ્ટ્રીય દાયણ દિવસ (દાયણ=બાળકનો જન્મ, સુવાવડ કરાવનાર મહિલા,નર્સ )
યુરોપ: યુરોપ દિન
💡⚔📡📡📡📡

posted from Bloggeroid

Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: